મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં બંગાળ વિજયનો જશ્ન, ભાજપ કાર્યાલયે કાર્યકરોએ મોં મીઠું કરાવી વધાવી જીત

પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. જેનો અમદાવાદમાં ભાજપે વિજયઉ

પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. જેનો અમદાવાદમાં ભાજપે વિજયઉત્સવ મનાવ્યો. શહેરના ખાનપુર ભાજપ કાર્યાલયે વાજતે-ગાજતે ઉજવણી કરાઈ હતી. શહેર પ્રમુખ પ્રેરક શાહ, ધારાસભ્યો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ એકબીજાને મોં મીઠું કરાવી જીતની શુભેચ્છા પાઠવી હતી. 

આ સમાચાર શેર કરો