મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કેશોદના અજાબ ગામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ મામલે બંધનું એલાન

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે વેપારીઓએ એક વેપારી પર ખોટી રીતે એટ્રોસિટ

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે વેપારીઓએ એક વેપારી પર ખોટી રીતે એટ્રોસિટી ફરિયાદ મામલે આજે અજાબ બંધનું એલાન આપ્યું છે. અજાબના ગ્રામજનો અને વેપારીઓ મોટી સંખ્યામાં વાહનો લઇ જિલ્લા પોલીસ વડા કચેરીએ પહોંચ્યા હતા અને એટ્રોસિટીની ફરિયાદ ખોટી હોવાની રજૂઆત કરી હતી અને જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે, તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે. 

આ સમાચાર શેર કરો