બનાસકાંઠાઃ પ્રેમિકાને મળવા ગયેલા યુવકને મળી તાલીબાની સજા, VIDEO VIRAL
Banaskantha news: જિલ્લામા ફરી તાલીબાની સજાનો વીડિયો વાયરલ થયો છે. અગાઉ પણ આ પ્રકારના
Banaskantha news: જિલ્લામા ફરી તાલીબાની સજાનો વીડિયો વાયરલ થયો છે. અગાઉ પણ આ પ્રકારના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે, જેમાં લોકો કાયદાને હાથમાં લઈ આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે.
મળતી માહિતી પ્રમાણે, યુવક તેના મિત્રો સાથે પ્રેમિકાને મળવા ગયો હતો અને જ્યાં ટોળાએ તેની આ હાલત કરી મુકી હતી. યુવકને પ્રેમિકાને મળવા જવું ભારે પડી ગયું હતું. વીડિયોમાં જોઈ શકો છો કે, કેટલાક શખ્સોએ યુવકને માર મારી તેના માથામાંથી વાળ ઉતારી નાખ્યા હતા, આ તાલીબાની સજાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.






