VIDEO: 'કોઈ ભી દિખા તો આતરડે બહાર આ જાયેંગે ઉસકે', પોલીસની હાજરીમાં જ બાબરની ધમકી
વડોદરા ભાજપાનાં પુર્વ કોર્પોરેટરનાં પુત્ર તપન પરમારની હત્યાના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તપાસ વચ્ચે&n
વડોદરા ભાજપાનાં પુર્વ કોર્પોરેટરનાં પુત્ર તપન પરમારની હત્યાના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તપાસ વચ્ચે આરોપી બાબર પઠાણનો વધુ એક વિડિયો સામે આવ્યો છે.
કોઈ ભી દિખા તો આતરડે બહાર જાયેંગે ઉસકે
બાબારે કહ્યુ કે કોઈ ભી દિખા તો આતરડે બહાર જાયેંગે ઉસકે, જોકે આ વીડિયો જ્યારે તેને કારેલીબાગ પોલીસ મથકથી હોસ્પિટલમાં લઇ જવાનો હતો તે દરમિયાનનો હોવાની આંશકા છે.
આ પણ વાંચો: અંબાજી: દાંતા તાલુકામાંથી ઝડપાયા બોગસ તબીબો, SOGએ એલોપેથીક દવાનો જથ્થો કર્યો જપ્ત
આ ચીમકી તે પોલીસની હાજરીમાં આપી રહ્યો છે
નવાઇ ને વાત તો એ છે કે આ ચીમકી તે પોલીસની હાજરીમાં આપી રહ્યો છે, તેમ છતાં પણ પોલીસ આવા ગુનેગારોથી ચૂપ કેમ છે.આ વાઇરલ વિડિયોની જીએસટીવી પૃષ્ટિ નથી કરતું






