Video: સુરત ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, ડાન્સ-ડ્રામા અને ડાગલોગ સાથે ફેલાવાશે જાગૃતિ
સુરત ટ્રાફિક પોલીસનો અનોખો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર નવતર પ્રયોગ
સુરત ટ્રાફિક પોલીસનો અનોખો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. હવે ટ્રાફિક જંકશન પર ટ્રાફિક બ્રિગેડ જવાન ડાન્સ કરતા ,ગીત ગાતા અને ડાયલોગ બોલતા દેખાશે.ટ્રાફિકને લઈ જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે. સુરત શહેરના આઇડેન્ટી ફાય થયેલા ટ્રાફિક જંકશન પર જન જાગૃતિનો પ્રયાસ કરાશે. ડ્રામા માટે પણ સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હશે ત્યારે ડ્રામાં બતાવી ટ્રાફિક અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે. ટૂંક જ સમયમાં ટ્રાફિક જંકશન પર આ રીતની જનજાગૃતિ જોવા મળશે.




