મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં CNGના ભાવમાં વધતા રિક્ષાચાલકોમાં રોષ, હડતાળ કરવાની ઉચ્ચારી ચિમકી

અમદાવાદ શહેરમાં સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે રિક્ષાચાલકો ભારે મુશ્કેલી

અમદાવાદ શહેરમાં સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે રિક્ષાચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઈંધણના વધતા ભાવ અને આર્થિક બોજ સામે પોતાનો રોષ વ્યક્ત કરવા માટે અમદાવાદના રિક્ષાચાલકોના એકતા યુનિયન દ્વારા એક ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો સરકાર દ્વારા આ વ્યાજબી માગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે, તો આગામી સમયમાં ગુજરાતભરના રિક્ષાચાલકોને સાથે રાખીને રાજ્યવ્યાપી આંદોલન અને હડતાળ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો