મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં વૃક્ષોના આડેધડ નિકંદન મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓનો લીધો ઉધડો, આપ્યા આ આદેશ

અમદાવાદમાં વૃક્ષોના આડેધડ થઈ રહેલા નિકંદન મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે

અમદાવાદમાં વૃક્ષોના આડેધડ થઈ રહેલા નિકંદન મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કડક વલણ અપનાવી તંત્રનો ઉધડો લીધો છે. એક તરફ પર્યાવરણ બચાવવા દેશભરમાં વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં થઈ રહેલા આડેધડ વૃક્ષ છેદન અંગે નારાજગી વ્યક્ત કરી અમિત શાહે બગીચા વિભાગના અધિકારીઓની જોરદાર ઝાટકણી કાઢી હતી. ગૃહમંત્રીએ કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલકો અને જાહેરાત એજન્સીઓની મનમાની પર તાત્કાલિક અંકુશ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને કડક આદેશો આપ્યા છે. 

આ સમાચાર શેર કરો