VIDEO: અમદાવાદમાં વન્ડર પોઇન્ટ નજીક બિલ્ડર પર હુમલાનો બનાવ, જમીનની લેવડદેવડ અને નોટરી મુદ્દે ભાગીદારો વચ્ચે થઈ હતી માથાકૂટ

અમદાવાદ શહેરમાં વન્ડર પોઇન્ટ નજીક બિલ્ડર પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. જમીનના લેવડદેવડ અને નોટરી મુદ્દે ભા

સોર્સ: gstv

અમદાવાદ શહેરમાં વન્ડર પોઇન્ટ નજીક બિલ્ડર પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. જમીનના લેવડદેવડ અને નોટરી મુદ્દે ભાગીદારો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો. આ દરમિયાન રમેશ હમીરાણી પર હથોડીથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને માથામાં ઇજા પહોંચી છે. આરોપી તરીકે તુષાર પ્રજાપતિનું નામ સામે આવ્યું છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રામોલ પોલીસે ફરિયાદ નોંધી આરોપી સામે ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત