મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના રિલીફ રોડ પર પીગળ્યો ડામર

અમદાવાદના રિલીફ રોડનો વીડિયો વાયરલ થયો છે. પથ્થરકુવાથી રેલવે સ્ટેશન સુધીના રોડ પર ડામર પીગળી જતાં વાહનચાલકો અને રા

તસવીર: gstv

અમદાવાદના રિલીફ રોડનો વીડિયો વાયરલ થયો છે. પથ્થરકુવાથી રેલવે સ્ટેશન સુધીના રોડ પર ડામર પીગળી જતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીના કારણે રસ્તા પર ડામર ચોંટતો હોવાના દૃશ્યો સામે આવ્યા છે, જેને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો