VIDEO: દારૂની બાતમી આપનારના ઘર પર અસમાજીક તત્વોએ કર્યો પથ્થરમારો
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે દારૂની બાતમી પોલીસને આપવા મુદ્દે એક જૂથ પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. રહેણાક મકાન પર 10થી વધુ લોકો ધસી આવી ગયા હતા.
અસામાજિક તત્વોએ બે કાર અને બાઈકને નુકસાન પહોંચાડ્યું
અસમાજીક તત્વોએ ઘર પર પથ્થરમારો કર્યો હતો. અસામાજિક તત્વોએ બે કાર અને બાઈકને નુકસાન પહોંચાડ્યું હતું.અસામાજિક તત્વોએ બે કાર અને બાઈકને પણ નુકસાન કર્યા હતા. મકાન પર પથ્થરમારો કરવામાં આવતા મકાનમાં પડેલ ઘરવખરીને પણ નુકસાન થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી એકવાર કથળી હતી.




