VIDEO: સુરેન્દ્રનગમાં કેનાલો બંધ થતા ખેડૂતોમાં રોષ
સુરેન્દ્રનગરમાં કેનાલ બંધ કરવામાં આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. કેનાલો બંધ થતા ખેડૂતોના પાકને
સુરેન્દ્રનગરમાં કેનાલ બંધ કરવામાં આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. કેનાલો બંધ થતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે. ખેડૂતોના પાકને પાણી ના મળતા સંકટમાં મુકાઇ ગયા છે. કેનાલમાં પાણી ચાલુ હોવાથી ખેડૂતોએ કપાસનું આગોતરૂ વાવેતર કર્યું હતું. કેનાલો બંધ થતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે.




