મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રસ્તાઓ તૂટી જવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય

રાજ્યભરમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ તૂટી ગયા છે..ભૂવા પડ

તસવીર: gstv

રાજ્યભરમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ તૂટી ગયા છે..ભૂવા પડવાના પણ બનાવ બન્યા છે..આમ ભારે વરસાદ અને ઓવરટોપિંગના કારણે રસ્તાઓ તૂટી જવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાના આંતરિક રસ્તાઓને તબક્કાવાર સિમેન્ટ-કોંક્રિટ રોડમાં ફેરવવામાં આવશે. આ ઉપરાંત ગામતળ વિસ્તારમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા ધરાવતા રસ્તાઓને પણ તબક્કાવાર સીસી રોડમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવાયો છે. ઔદ્યોગિક વિસ્તારોમાં પણ સીસી રોડનો વ્યાપ વધારવામાં આવશે.

આ સમાચાર શેર કરો