Rajkot: સ્વ.વિજય રૂપાણીના જન્મદિવસે તેમની અનદેખી 111 તસ્વીરોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે જન્મ દિવસ છે. જેને
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે જન્મ દિવસ છે. જેને લઈને શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે વિજયભાઈ રૂપાણીની 2004થી 2025 સુધીના સમય દરમિયાનની અનદેખી 111 તસ્વીરોનું બે દિવસ માટે પ્રદર્શન ખુલ્લું મુકાયું. આ પ્રદર્શન સાંસદ પરષોત્તમ રૂપાલાના હસ્તે ખુલ્લું મુકાયું હતુ. વિજય રૂપાણીના પરિવારના સભ્યો પણ આ તસ્વીરો નિહાળીને ભાવુક થયા હતા. દરેક તસ્વીર પરિવાર માટે અગત્યની છે. અને વિજય સરઘસ સમયની એક તસ્વીર વિજયભાઈના દીકરીને અતિ પ્રિય લાગી હતી. આ પ્રસંગે સાંસદ પરષોત્તમ રુપાલાએ કહ્યું કે, અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટેનું આ તસ્વીર પ્રદર્શન છે


