અમરેલી લેટરકાંડની પીડિતાને પોલીસે પગના તળિયે માર્યા હતા પટ્ટા, યુવતીએ જણાવી આપવીતી
અમરેલી લેટરકાંડની પીડિતા પાયલ ગોટી સાથે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતે તેના ઘરે જઈને મુલાકાત કરી હ

અમરેલી લેટરકાંડની પીડિતા પાયલ ગોટી સાથે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતે તેના ઘરે જઈને મુલાકાત કરી હતી. આ દરમિયાન પીડિતાએ 3 દિવસ દરમિયાન પોલીસે તેની સાથે શું શું કર્યું એની આપવીતી જણાવી હતી. યુવતીએ આક્ષેપ કર્યો છે કે પોલીસે તેને ડરાવી હતી અને પગમાં પટ્ટા પણ માર્યા હતા.




