મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : પશ્ચિમ બંગાળમાં અમિત શાહનું શક્તિ પ્રદર્શન, દુર્ગાપુરમાં યોજાયો રોડ શો 

પશ્ચિમ બંગાળના પશ્ચિમ બર્ધમાન જિલ્લાના દુર્ગાપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે

પશ્ચિમ બંગાળના પશ્ચિમ બર્ધમાન જિલ્લાના દુર્ગાપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક રોડ શો યોજ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સમર્થકો અને સ્થાનિક લોકોની વિશાળ મેદની ઉમટી પડી હતી, જેના કારણે સમગ્ર માર્ગ કેસરી રંગમાં રંગાયો હતો.અમિત શાહે ખુલ્લી જીપમાં સવાર થઈને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ રોડ શો દ્વારા ભાજપે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું . સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમે રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાયુ હતું.

આ સમાચાર શેર કરો