મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગૃહ મંત્રી અમિત શાહ તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન પર થયા ગુસ્સે

તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુએ ​​12 તારીખે આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ દરમિ

તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુએ ​​12 તારીખે આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ દરમિયાન સ્ટેજ પર એક ઘટના બની જેની ચર્ચા હવે દરેક જગ્યાએ થઈ રહી છે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન, મંચ પર બેઠેલા ગૃહ મંત્રી અમિત શાહ તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા અને તેમને 'ચેતવણી' આપતા જોવા મળ્યા હતા. જેનો 18 સેકન્ડનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો