Video: AMC દ્વારા CRS પોર્ટલ પર જન્મ-મરણ નોંધણીનો પ્રારંભ

દેશમાં જન્મ મરણ નોંધણી હવે CRS પોર્ટલ પર થશે તેવી કેન્દ્ર સરકારની જાહેરાત બાદ આજથી AMC પણ જન્મ મરણ ન

દેશમાં જન્મ મરણ નોંધણી હવે CRS પોર્ટલ પર થશે તેવી કેન્દ્ર સરકારની જાહેરાત બાદ આજથી AMC પણ જન્મ મરણ નોંધણીની કામગીરી CRS પોર્ટલ પર કરી રહી છે. વર્ષ 2019 અને તે અગાઉ નોંધાયેલા જન્મ મરણ પ્રમાણપત્ર સુધારાની કામગીરી ઇ ઓળખ પોર્ટલ પર જ રાબેતા મુજબ થશે. 24 થી વધુ રાજ્યોમાં આ પોર્ટલ પર કામગીરી થઇ રહી છે. આ નોંધણીની પ્રક્રિયા આ પોર્ટલ પર સરળ થઇ શકશે, જેથી સરકારી કચેરીના થતા ધક્કાથી નાગરિકોને રાહત મળશે 

આ સમાચાર શેર કરો

જાહેરાત