મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: "રોડ નહીં, તો વોટ નહીં"ના નારા સાથે અંબાલાના રહેવાસીઓએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર

હરિયાણાના અંબાલામાં આવેલી આશીર્વાદ કોલોનીના રહેવાસીઓએ આગામી મ્યુનિસિપલ ચૂંટણીમાં કોઈ પણ

હરિયાણાના અંબાલામાં આવેલી આશીર્વાદ કોલોનીના રહેવાસીઓએ આગામી મ્યુનિસિપલ ચૂંટણીમાં કોઈ પણ નેતાને વોટ ન આપવાનો મક્કમ નિર્ણય કર્યો હતો.  વર્ષોથી ખરાબ રસ્તા, ગટરની સમસ્યા અને પીવાના પાણીના અભાવથી કંટાળીને લોકોએ આ ચૂંટણી બહિષ્કારનું પગલું ભર્યું હતું. રહેવાસીઓનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે નેતાઓ અનેક વાયદાઓ કરે છે, પરંતુ જીત્યા પછી કોઈ દેખાતું નથી. "રોડ નહીં, તો વોટ નહીં"ના નારા સાથે સ્થાનિકોએ આ વખતે મતદાનનો ત્યાગ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 

આ સમાચાર શેર કરો