મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં 51 હજાર દિવડાઓથી મહાઆરતી, જુઓ અદભૂત નજારો

ગાંધીનગરના સેક્ટર-11માં કલ્ચરલ ફોરમના ગરબામાં આઠમના નોરતામાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. 51 હજાર દિવાની મહાઆરતી યોજાઈ

ગાંધીનગરના સેક્ટર-11માં કલ્ચરલ ફોરમના ગરબામાં આઠમના નોરતામાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. 51 હજાર દિવાની મહાઆરતી યોજાઈ હતી. આ મહાઆરતીમાં અલૌકિક આકૃતિઓ ઉભરી આવી હતી. મહાદેવીની મુખાકૃતિએ આકર્ષણ જમાવ્યું હતું. વર્ષ 2006થી કલ્ચરલના ગરબામાં આરંભાયેલી આ પરંપરા આજે આખા ગુજરાતમાં વિસ્તરી છે. વર્ષ 2011થી મહાઆરતી દરમિયાન દીવડાઓથી કોઈ આકૃતિ બનાવવાની પરંપરાની શરૂઆત થઈ હતી.

આ સમાચાર શેર કરો