મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં બોંગસ વોટીંગ થયું હોવાનો આક્ષેપ, ઉમેદવારોમાં રોષ

હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં બોંગસ વોટીંગ થઇ હોવાની ફરિયાદ ચૂં

હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં બોંગસ વોટીંગ થઇ હોવાની ફરિયાદ ચૂંટણી અધિકારી સમક્ષ કરાઈ છે. મતદાર વોટીંગ કરવા પહોંચે તે પહેલા તેમના વોટિંગ થઈ ગયા હોવાનો આક્ષેપ કરાયો છે, જેથી ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. સવારથી ચાલી રહેલી ચૂંટણીની કામગીરીને લઈને ઉમેદવારોમાં પણ રોષ છે. આ અંગે ચૂંટણી અધિકારીને બોગસ વોટીંગ થયું હોવાની રજૂઆત કરી છે. 

આ સમાચાર શેર કરો