મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હોટેલના જમવામાં વાળ મળ્યાનો આક્ષેપ

અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી બાગવાન હોટેલમાં ગ્રાહકના જમવામાંથી વાળ નીકળ્યાની ફરિયાદ સામે આવી છે. ગ્રાહકે દાવો

તસવીર: gstv

અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી બાગવાન હોટેલમાં ગ્રાહકના જમવામાંથી વાળ નીકળ્યાની ફરિયાદ સામે આવી છે. ગ્રાહકે દાવો કર્યો કે શાકમાં વાળ મળતા તેણે હોટેલ સંચાલન સામે નારાજગી વ્યક્ત કરી હતી. ઘટનાને લઈને રસોઈ બનાવતી વખતે સ્વચ્છતા અને યોગ્ય કાળજી રાખવામાં ન આવતી હોવાના આક્ષેપો થયા છે. મોંઘી રેસ્ટોરન્ટોમાં પણ આવી ઘટનાઓ સામે આવતાં ફૂડ સેફ્ટી અને ગુણવત્તા અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો