મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જેસલમેરમાં ઓફ-સીઝન દરમિયાન પણ હવાઈ સેવા શરૂ રહેશે, પ્રવાસીઓના ધસારાને લઈ લેવાયો નિર્ણય

જેસલમેરના પ્રવાસન ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત, ઉનાળાની 'ઓફ-સીઝન' દ

જેસલમેરના પ્રવાસન ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત, ઉનાળાની 'ઓફ-સીઝન' દરમિયાન પણ જૈસલમેર માટે હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે પ્રખર ગરમીને કારણે ઉનાળામાં અહીં પ્રવાસન અને ફ્લાઈટ્સ ઓછી થઈ જતી હોય છે, પરંતુ આ વખતે પ્રવાસીઓના ધસારાને જોતા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. 

આ સમાચાર શેર કરો