VIDEO: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં ભૂસ્ખલન, બારામુલા-ઉરી નેશનલ હાઈવે સંપૂર્ણપણે બંધ
જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં કુદરતી આફતને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. લગામા પાસે ભારે ભૂસ્ખલન થ
જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં કુદરતી આફતને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. લગામા પાસે ભારે ભૂસ્ખલન થવાને કારણે બારામુલા-ઉરી નેશનલ હાઈવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ રસ્તા પર આવી જતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.



