મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબી સબ જેલમાં અમદાવાદની સ્પેશિયલ સ્ક્વોડની ટીમ ત્રાટકી, જુઓ શૌચાલયમાંથી શું મળ્યું

મોરબી સબ જેલમાં અમદાવાદની સ્પેશિયલ સ્ક્વોડની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જેલના શૌચાલયની કુંડ

તસવીર: gstv

મોરબી સબ જેલમાં અમદાવાદની સ્પેશિયલ સ્ક્વોડની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જેલના શૌચાલયની કુંડીમાંથી સીમ કાર્ડ વગરનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે બિનવારસી હાલતમાં મળેલો મોબાઈલ જપ્ત કરી અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હાલ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા મોબાઈલ કોનો હતો અને તે જેલની અંદર કેવી રીતે પહોંચ્યો, તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે...

આ સમાચાર શેર કરો