VIDEO: Morbi / રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ કર્યું મતદાન, તમામ 52 બેઠકો જીતવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ
મોરબી મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ
મોરબી મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ વોર્ડ નં. 3માં મતદાન કર્યું. 52 બેઠકો માટે 177 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન દરમિયાન તેમણે ભાજપ તમામ બેઠકો જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો. શહેરમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


