VIDEO: અમદાવાદની વિદ્યાર્થીનીઓએ PM માટે તૈયાર કરી વિશેષ રાખડી

રક્ષાબંધનના પવિત્ર પર્વ પર અમદાવાદમાં સાધના વિનય મંદિર શાળાની વિદ્યાર્થીનીઓએ વિશેષ રાખડી તૈયાર કરી છે. 15 દિ

રક્ષાબંધનના પવિત્ર પર્વ પર અમદાવાદમાં સાધના વિનય મંદિર શાળાની વિદ્યાર્થીનીઓએ વિશેષ રાખડી તૈયાર કરી છે. 15 દિવસની મહેનતથી 100 ફૂટ લાંબી રાખડી તૈયાર કરવામાં આવી છે. 

પ્રધાનમંત્રી માટે બનાવી રાખડી

સાધના વિનય મંદિર શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શુશાસનના 11 વર્ષ અને ઑપરેશન સિંદૂરની થીમ આધારિત આ એક વિશેષ રાખડી તૈયાર કરી છે. 19 વિદ્યાર્થીનીઓ મળીને પ્રધાનમંત્રી માટે રાખડી આ રાખડી બનાવે છે. રક્ષાબંધનના દિવસે CMO કાર્યાલય થકી PM સુધી રાખડી મોકલવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત