મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોટેરા સ્ટેડિયમ પાસે અકસ્માત: વૃદ્ધને એક્ટિવાએ ટક્કર મારી

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં મોટેરા સ્ટેડિયમ ગેટ નં. ૧ પાસે રસ્તો ક્રોસ કરી રહેલા એક વૃદ્ધને ઝડપભેર આવતા

તસવીર: gstv

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં મોટેરા સ્ટેડિયમ ગેટ નં. ૧ પાસે રસ્તો ક્રોસ કરી રહેલા એક વૃદ્ધને ઝડપભેર આવતા એક્ટિવા ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ૯ સપ્ટેમ્બરે બનેલી આ ઘટનાના હૃદયકંપાવનારી સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયોને આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો