મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લાંચિયા અધિકારીને વધારાની મલાઈ ભારે પડી, ACBએ લાંચ સાથે ઝડપ્યો

ભરૂચના દહેજમાં કસ્ટમ ઇન્સ્પેકટર રૂપિયા 40 હજારની લાંચ લેતા ઝડપાયો છે. કસ્ટમ ઇન્સ્પેકટર મુકેશકુમાર સિંગે કોન્ટ્રા

ભરૂચના દહેજમાં કસ્ટમ ઇન્સ્પેકટર રૂપિયા 40 હજારની લાંચ લેતા ઝડપાયો છે. કસ્ટમ ઇન્સ્પેકટર  મુકેશકુમાર સિંગે કોન્ટ્રાકટરનો સામાન સેઝ ગેટમાંથી બહાર લઈ જવા સહી સિક્કા કરવા ફરિયાદી પાસેથી 40 હજારની લાંચ માંગી હતી.

આ સમાચાર શેર કરો