Video: આપના દિગ્ગજ નેતા કરસનબાપુ કોંગ્રેસમાં જોડાયા, જન આક્રોશ રેલીમાં કોંગી ખેસ ધારણ કર્યો
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે તેવા જ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે તેવા જ સમયે આપના દિગ્ગજ નેતા કરસનબાપુ ભાદરકાએ ઝાડું છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. સુરતમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ, જે દરમિયાન કરસનબાપુ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે કહ્યું ભાજપ આમ આદમી પાર્ટીને હથિયાર બનાવે છે. તો બીજી બાજુ કોંગ્રેસ વાસ્તવિકતા લઈને ચાલે છે. ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે.
જાહેરાત








