મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં અગમ્ય કારણોસર યુવતીએ ટૂંકાવ્યું જીવન, પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં એક યુવતીએ અગમ્ય કારણોસર ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી

તસવીર: GSTV

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં એક યુવતીએ અગમ્ય કારણોસર ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. મૃતક યુવતીના થોડા સમયમાં લગ્ન થવાના હતા. ઘટનાની જાણ થતાં સાબરમતી પોલીસે સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે આપઘાતના કારણોનું સંપૂર્ણ ખુલાસો કરવા વધુ તપાસ હાથ ધરી છે. પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે આ કેસમાં કોઈ બાહ્ય પરિબળની તપાસ પણ કરી રહી છે.

આ સમાચાર શેર કરો