મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠાના ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તારમાં ધોધમાર વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર

સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી અને ખેડબ્રહ

તસવીર: gstv

સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તારમાં છેલ્લા એક કલાકથી વધુ સમયથી મુશળધાર વરસાદ પડ્યો.... અવિરત ધોધમાર વરસાદના કારણે ઈડર-ખેડબ્રહ્મા હાઇવે રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલી વચ્ચે પાણીમાંથી પસાર થવું પડ્યું છે. રોડ-રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા થોડી અગવડ ઊભી થઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આ અનહદ મેઘકૃપાથી ભારે ખુશી જોવા મળી છે.

આ સમાચાર શેર કરો