મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના જમાલપુરમાં તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ

અમદાવાદમાં ફરી એકવાર જાહેરમાં કેક કાપતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મળતા અહેવાલ પ્રમા

અમદાવાદમાં ફરી એકવાર જાહેરમાં કેક કાપતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના જમાલપુર વિસ્તારના  જાહેર રોડપર આતિષબાજી કરી અને તલવારથી કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી હતી.

તલવારથી કેક કાપી જન્મ દિવસની ઉજવણી

જેનો વીડિયો એક યુટ્યુબ ચેનલ પર વાયરલ થયો છે.આ વીડિયો અમદાવાદના જમાલપુરનો હોવાનું સામે આવ્યું છે.જોકે જીએસટીવી આ વીડિયોની પુષ્ટી નથી કરતું. આવીડિયો મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો