VIDEO: કુખ્યાત બાબર પઠાણનો ડ્રગ્સનું સેવન કરતો હોય તેવો વિડિયો વાયરલ
રાજ્યમાંથી છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાતું રહે છે, ત્યારે આ વચ્ચે વડોદ
રાજ્યમાંથી છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાતું રહે છે, ત્યારે આ વચ્ચે વડોદરામાંથી સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો છે.
બાબર પઠાણનો વધુ એક વિડિયો વાયરલ
મળતા અહેવાલ પ્રમાણે વડોદરા તપન હત્યાકાંડના સૂત્રધાર બાબર પઠાણનો વધુ એક વિડિયો વાયરલ થયો છે.જેમાં તે ડ્રગ્સનું સેવન કરતો હોય તેવો વિડીયો વાઈરલ થયો છે.
આ પણ વાંચો: કડી: ભાગ્યોદય હોસ્પિટલ PMJAYના કૌભાંડનું એપી સેન્ટર, ક્લેમ કરીને 6 કરોડ ડકાર્યા
ડ્રગ્સનો સેવન કરતો હોય તેવો વિડિયો વાયરલ
આ વીડિયોમાં મોબાઇલ સ્ક્રીન ઉપર સફેદ પાવડરની બે લાઈનો પાડવામાં આવી છે જે તે નાકથી ખેંચી રહ્યો છે.જોકે GSTV આ વાઈરલ વિડીયોની પૃષ્ટિ કરતું નથી.






