મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાનો અનોખો વિરોધ, ખાડાની ઉજવણી કરીને કેક કાપી

વડોદરા જીલ્લાની સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હસુ પટેલ દ્વારા પાલિકાની કામગીરી સામે&nb

વડોદરા જીલ્લાની સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હસુ પટેલ દ્વારા પાલિકાની કામગીરી સામે  અનોખો વિરોધ કરવામાં આવ્યો. છેલ્લા એક વર્ષ થી નગરમાં ઉબડ-ખાબડ રસ્તાઓ અને  મસમોટા ખાડા રોડને લઈને નાગરીકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. પાલિકાનાં લોકોને સાંભળનાર જ કોઇ નથી ત્યારે પાલિકાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા વિરોધ પક્ષના નેતા મેદાને પડ્યા. સાવલી પાલિકાનાં વિરોધ પક્ષનાં નેતાએ નગરજનો સાથે ભેગા થઈને ખાડામાં કેક કાપીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો.

આ સમાચાર શેર કરો