મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકામાં દૂધની ગાડીમાંથી પૈસાની બેગ લઈ ગઠિયો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

દ્વારકા જિલ્લામાં દૂધની ગાડીમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ખંભા

દ્વારકા જિલ્લામાં દૂધની ગાડીમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ખંભાળિયાના મેવાણના પાટિયા નજીક દૂધની ડિલિવરી કરવા આવેલી ગાડીમાંથી ગઠિયો પૈસાની બેગ લઈને થયો ફરાર. દૂધની ડિલિવરી કરવા આવેલી દૂધની ગાડીમાંથી એક અજાણ્યો ચોર રૂ. 1 લાખથી વધુની રકમ ભરેલી બેગ લઈને રિક્ષામાં બેસીને ફરાર થઈ ગયો હતો જેની સમગ્ર ઘટના CCTV માં થઈ કેદ. હાલ ગાડી ચાલકે આ બનાવ અંગે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો