મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાદરવી પૂનમનો આજે બીજો દિવસ, હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓનો ધસારો જોવા મળ્યો

ભાદરવી પૂનમનો આજે બીજો દિવસ છે. મળતા અહેવાલ પ્રમાણે નાના અંબાજી તેમજ મોટા અંબાજી તરફ લોકો પદયાત્રા કરીન

ભાદરવી પૂનમનો આજે બીજો દિવસ છે. મળતા અહેવાલ પ્રમાણે  નાના અંબાજી તેમજ મોટા અંબાજી તરફ લોકો પદયાત્રા કરીને પહોંચી રહ્યા છે વહેલી સવારથી જ માર્ગો જય જય અંબે ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર પદયાત્રીઓનો ધસારો જોવા મળ્યો હતો. હાઇવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકવામાં આવ્યો છે. પદયાત્રીઓની સુરક્ષા અને સલામતીને લઈ હાઈવેને વન વે કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો