મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં બેફામ કારે વાહન ચાલકને ટક્કર મારી, ઘૂસી ગઈ બાજુના સર્વિસ સ્ટેશનમાં

વડોદરાના ખોડિયાર નગર પાસે ઇકો ઈકો કારનો અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે પોલીસની પીસીઆર વાન પીછો કરી રહી હોવાની બીક

વડોદરાના ખોડિયાર નગર પાસે ઇકો ઈકો કારનો અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે પોલીસની પીસીઆર વાન પીછો કરી રહી હોવાની બીકે કાર પૂરપાટ દોડાવી હતી. કાર પૂરપાટ ઝડપે ચલાવત કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

કાર નજીકમાં આવેલા સર્વિસ સ્ટેશનમાં ઘુસી ગઈ

કાર નજીકમાં આવેલા સર્વિસ સ્ટેશનમાં ઘુસી ગઈ હતી.આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો..આ સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ હતી.

આ સમાચાર શેર કરો