મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં પાકા-રોડ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય

બનાસકાંઠામાં વરસાદ બાદ અંતરિયાળ ગામોના રસ્તાઓનો સોથ વળ્યો છે. ભાભર તાલુકાનો ડામર રોડ ખખડધજ થયો

બનાસકાંઠામાં વરસાદ બાદ અંતરિયાળ ગામોના રસ્તાઓનો સોથ વળ્યો છે. ભાભર તાલુકાનો ડામર રોડ ખખડધજ થયો છે. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં પાકા રોડ-રસ્તા પર ખાડાઓ જોવા મળ્યા છે. 12 કિમીનો રસ્તો અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળ્યો.

આ સમાચાર શેર કરો