મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જેતપુરના જેતલસર નજીક હોટલમાં લાગી ભીષણ આગ, સદ્નસીબે જાનહાનિ ટળી

જેતપુરના રાજકોટ-જૂનાગઢ હાઈવે પર જેતલસર ગામ નજીક એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. હોટલમાં લગ્નનું આયોજન

જેતપુરના રાજકોટ-જૂનાગઢ હાઈવે પર જેતલસર ગામ નજીક એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. હોટલમાં લગ્નનું આયોજન કરાયુ હતું, પરંતુ આગને કારણે આખુ સ્ટ્રક્ચર બળીને ખાખ થયું છે. હોટલમાં મોટાભાગે વાંસનું સ્ટ્રક્ચર ઉભું કરાયું હતું, જેના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડે યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવ્યો હતો. 

આ સમાચાર શેર કરો