મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પાલઘરના દહાણુમાં જ્વેલર્સની દુકાને ધોળે દિવસે લૂંટ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુમાં ધોળે દિવસે ત્રણ શખ્સોએ હથિયારોના જોરે જ્વેલર્સની દુકા

તસવીર: gstv

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુમાં ધોળે દિવસે ત્રણ શખ્સોએ હથિયારોના જોરે જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવી હતી. ઇરાની રોડ પર આવેલી ન્યૂ લક્ષ્મી જ્વેલર્સને નિશાન બનાવી આરોપીઓ લૂંટ બાદ ફરાર થઈ ગયા હતા. ઘટના સાંજે ચાર વાગ્યાની આસપાસ બનતા આસપાસના વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લૂંટ પહેલાં હવામાં ફાયરિંગ જેવો અવાજ સંભળાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સમગ્ર ઘટના સ્થાનિકોના મોબાઇલ કેમેરામાં કેદ થઈ છે. પાલઘર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો