VIDEO: ભારે વરસાદની આગાહીને લીધે છોટાઉદેપુરમાં શાળાઓમાં રજા જાહેર
ભારે વરસાદની આગાહીની અસર આદિવાસી બેલ્ટમાં પણ વર્તાઈ રહી છે. છોટાઉદેપ

ભારે વરસાદની આગાહીની અસર આદિવાસી બેલ્ટમાં પણ વર્તાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લા કલેકટરે આવતીકાલે ભારે વરસાદને લઈને પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી છે. અતિ ભારે વરસાદની આગાહી હોવાથી નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. સર્તકતાના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.



