મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભગવાન દ્વારકાધીશને હીરા જડિત સોનાની વાંસળી કરાઈ અર્પણ 

યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં રોજ હજારો ભક્તો જગત મંદિર દ્વારકાધીશમાં કાળિયા ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં રોજ હજારો ભક્તો જગત મંદિર દ્વારકાધીશમાં કાળિયા ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ભગવાનના દરબારમાં સોના-ચાંદીના આભૂષણો અને રોકડ સહિતની મોંઘી ભેટ અર્પણ કરતા હોય છે. જેના ભાગરૂપે આજે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને અમદાવાદના હરેકૃષ્ણ ગ્રુપના હીરાભાઈ ભરવાડ દ્વારા સોનાની વાંસળી અર્પણ કરાઈ હતી. હીરા જડિત સોનાની નવરત્નોથી જડિત સોનાની વાંસળી દ્વારકાધીશને અર્પણ કરવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો