મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : મદુરાઈમાં આસ્થાનું ઘોડાપૂર, ભગવાન કલ્લાઝગરના સ્વાગતમાં ભક્તોનો ભારે ઉત્સાહ

તમિલનાડુના મદુરાઈમાં વિશ્વપ્રસિદ્ધ 'ચિથિરાઈ મહોત્સવ'નો ભવ્ય પ્રારંભ થયો છ

તમિલનાડુના મદુરાઈમાં વિશ્વપ્રસિદ્ધ 'ચિથિરાઈ મહોત્સવ'નો ભવ્ય પ્રારંભ થયો છે. ભગવાન કલ્લાઝગરનું મદુરાઈ શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને ભગવાન પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. પરંપરાગત વાજિંત્રો અને મંત્રોચ્ચાર વચ્ચે ભક્તોએ સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ ઉત્સવને પગલે મદુરાઈમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો