VIDEO: અરવલ્લીના કાનેરામાં ગણપતિ વિસર્જન દરમ્યાન ડૂબતા યુવાનને તરવૈયાઓએ બચાવ્યો
અરવલ્લીના માલપુરમાં આવેલા કાનેરા ગામે ગણપતિ વિસર્જન દરમિયાન યુવક ડુબવ
અરવલ્લીના માલપુરમાં આવેલા કાનેરા ગામે ગણપતિ વિસર્જન દરમિયાન યુવક ડુબવા લાગ્યો હતો, જોકે સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓની સતર્કતાના કારણે યુવાનને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી.આ બાદ વિનોદ ડામોર નામના વ્યક્તિને સારવાર માટે માલપુર કમ્યુમિટી હેલ્થ સેન્ટર ખસેડવામાં આવ્યો હતો.




