VIDEO: મહેસાણાના પાલીજી ગંજમાં ગાયે કિશોરને શિંગડામાં ભરાવીને પછાડ્યો
રાજ્યમાં રખડતા ઢોરોનો આતંક યથાવત હોય તેવી ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે મહેસાણાના&nbs
રાજ્યમાં રખડતા ઢોરોનો આતંક યથાવત હોય તેવી ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે મહેસાણાના પીલાજી ગંજ ગામમાં ગાયે કિશોરને શિંગડું મારીને જમીન પર પટક્યો હતો. કિશોરને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. કિશોરને તાત્કાલિકના ધોરણે પરિવારજનો સારવાર અર્થે લઈ ગયા હતા. કિશોરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.




