મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સૌરાષ્ટ્ર-કચ્છમાં એક જ મહિનામાં 28.97 કરોડની વિજચોરીનો મામલો આવ્યો સામે

ડિસેમ્બર મહિના દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં 55 હજાર જેટલા

ડિસેમ્બર મહિના દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં 55 હજાર જેટલા વીજ જોડાણો ચેક કરવામાં આવતા 7600 જેટલા વીજ જોડાણમાં ગેરરીતિ પકડાઈ હતી. PGVCL વિભાગે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.બેફામ વીજ ચોરી કારનારાઓ સામે 26.97 કરોડના બિલ ફટકારવામાં આવ્યા હતા. ભાવનગરમાં 4.80 કરોડ તથા કચ્છના અંજારના મીઠાના કારખાનામાં 96 લાખની વીજચોરી જોવા મળી. 

આ સમાચાર શેર કરો