મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચોટીલામાં કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી, કાર ચાલકનો આબાદ બચાવ

ચોટીલાના વૃંદાવન સોસાયટીમાં ધ બર્નિગ કાર જોવા મળી હતી. હાઇવે ઉપરની વૃંદાવન સોસાયટીમાં કારમાં એકાએક આગ લાગી હતી, ધુમાડો

ચોટીલાના વૃંદાવન સોસાયટીમાં ધ બર્નિગ કાર જોવા મળી હતી. હાઇવે ઉપરની વૃંદાવન સોસાયટીમાં કારમાં એકાએક આગ લાગી હતી, ધુમાડો નિકળતા ચાલાક ઉતરી જતા જીવ બચ્યો હતો. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી પરંતુ કાર બળીને ખાક થઈ હતી.

આ સમાચાર શેર કરો