મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે જહેમત બાદ 12 ફૂટના મગરનું કરાયું રેસ્ક્યૂ

વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ અલગ-અલગ વિસ્તારોમાં મગર નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગતિ રાત્રિએ શુભ બંગ્લ

વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ અલગ-અલગ વિસ્તારોમાં મગર નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગતિ રાત્રિએ શુભ બંગ્લો વિસ્તારમાં મહાકાય મગર આવી ગયો હતો. પરિણામે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો. આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટીમને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ મહાકાય મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 

આ સમાચાર શેર કરો