VIDEO : ઊંઝામાં યુવક સાથે ફઈના દીકરાએ કરી 92.80 લાખની છેતરપિંડી, નોંધાઈ પોલીસ ફરિયાદ
Mehsana News : મહેસાણાના ઊંઝામાં 92.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ. સગા ફઈના દિકરાએ જ મામાના દીકરા સાથે

Mehsana News : મહેસાણાના ઊંઝામાં 92.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ. સગા ફઈના દિકરાએ જ મામાના દીકરા સાથે ધંધામાં સેટ કરવાને લઈને છેતરપીંડી આચરવામા આવી. મળતી માહિતી અનુસાર સિદ્ધપુરમાં આવેલી ગ્લોબલ વિઝા સર્વિસમાં ભાગીદારી કરવા રોકાણ કરાયું હતુ જેમાં 6 મહિનામાં પૈસા પરત આપવાની ખાત્રી અપાઈ હતી અને જ્યાં સુધી પૈસા પરત ન આપે ત્યા સુધી નફો તેવો ભરોસો આપ્યો હતો.હાલ સમગ્ર મામલે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.




