મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભુજમાં 6 પાકિસ્તાની આરોપીઓને 20 વર્ષની કેદ, જાણો કોર્ટે કયા ગુના બદલ ફટકારી સજા

380 કરોડના હેરોઇન કેસમાં ભુજ કોર્ટે ચુકાદો સંભળાવતા 6 પાકિસ્તાની આરોપીઓને 20 વર્ષની સજા સંભળાવી

380 કરોડના હેરોઇન કેસમાં ભુજ કોર્ટે ચુકાદો સંભળાવતા 6 પાકિસ્તાની આરોપીઓને 20 વર્ષની સજા સંભળાવી છે. જખૌના દરિયામાંથી અલહુશેની નામની બોટમાંથી 76 કિલો હેરોઇન ઝડપાયું હતું. આ કેસમાં 13 સાક્ષીઓ અને 203 જેટલા પુરાવા રજૂ કર્યાં બાદ કોર્ટે આખરે તમામ છ આરોપીઓને 20 વર્ષની સજા ફટકારી છે.

આ સમાચાર શેર કરો